07923287478        women-iti-gnr@gujarat.gov.in

KVK

Change Background Color

કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્ર યોજના


કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્ર ગ્રામ્ય કક્ષા ના રર્બન વિસ્તારોને પ્રથમ પ્રાધ્યાન્ય આપી ધોરણ-૦૫ કે તેથી વધુ લાયકાત ધરાવતા તેમજ અધુરો અભ્યાસ કરેલા અલ્પ શિક્ષિત અને શાળાકીય શિક્ષણ થી વંચિત રહેલા ગ્રામ્ય યુવાધન અને ખાસ કરી મહિલાઓ ને વિવિધ સ્કીલના ટુંકાગાળાના અભ્યાસક્રમો દ્વારા કૌશલ્ય સભર બનાવી રોજગારી/સ્વ-રોજગારી માટે તાલીમબદ્ધ કરવાનો મુખ્ય ઉદેશ છે.

કેવીકે ખાતે ટુંકાગાળાના અભ્યાસક્રમો મુખ્યત્વે કોમ્યુટર, ગારમેન્ટા અને બ્યુટી સેકટરના ચાલે છે. ગુજરાત કાઉન્‍સીલ ઓફ વોકેશન ટ્રેનિગ (GCVT ) દ્વારા સર્ટીફીકેશન કરવામાં આવે છે.

કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજના (પ્રોજેકટ) ના વ્યવસાયોમાં તાલીમ લઇ રહેલ ઉમેદવારો પાસેથી નજીવી તાલીમ ફી માસિક રૂપિયા-૫૦/- લેવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, મહિલાઓ અને અપંગ તથા બી.પી.એલ લાભાર્થીઓને ફી માંથી મુક્તી આપવામાં આવે છે.

કૌશલ્ય વર્ધન કેન્દ્ર નું નામ અને સરનામું :

    કેવીકે પેથાપુર,  જી.એસ.ઈ.સી.એલ. કોલોની,   ક્વાર્ટર નં ટાઈપ-III,૬૭/૧, ૬૭/૨,૬૭/૩, તા.-જિ. ગાંધીનગર

                                                                                     

ક્રમ

વ્યવસાય નું નામ

કોમ્પ્યુટર ફંડામેંટલ એન્ડ એમ .એસ.ઓફિસ.

આસિસ્ટન્ટ બ્યુટિથેરાપીસ્ટ

સ્પેશલાઈઝ સુઈંગ મશીન

ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર

બ્યુટી પાર્લર

ટ્રેલર(બેઝિક સુઈંગ ઓપરેટર)


Address

Industrial Training Institute, Gandhinagar (Mahila) SectorNo.15,Gandhinagar 382016

Last Update on : 28/09/2020

Quick Contact

Tel : 07923287478
Mob : 07923287478
Email : women-iti-gnr@gujarat.gov.in

Visitor Counter

      
Html Valid   Html Valid
Copyright © Industrial Training Institute, Gandhinagar Mahila . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.